• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

નવેમ્બરમાં જીએસટી કલેક્શન સહેજ વધીને રૂા. 1.70 લાખ કરોડ થયું

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : જીએસટીના દરમાં ઘટાડો અને અનુપાલનમાં વધારો થવાના કારણે નવેમ્બર મહિનામાં દેશનું જીએસટીનું કુલ કલેક્શન વાર્ષિક ધોરણે 0.7 ટકા વધીને રૂા. 1,70,276 કરોડનું થયું હતું. નવેમ્બર 2024માં રૂા. 1.69 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું. ગયા અૉક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન 4.6 ટકા વધીને….

ઇ-પેપરના નવા શુલ્ક