ઈસ્લામાબાદ, તા. 1 : આતંકવાદને પોષવાના પાપની કિંમત પાકિસ્તાનને ચૂકવવી પડી રહી છે. બલુચિસ્તાન પ્રાંતમાં ગઈકાલે રવિવારની મોડીરાત્રે નોક કુંડી સ્થિત ફ્રન્ટિયર કોપ્સ (એફસી) વડામથક પર આત્મઘાતી હુમલો થયો હતો. મુખ્યમથકના મુખ્ય દ્વાર પાસે એક આત્મઘાતી બોમ્બરે જાતને ઉડાવી દીધી હતી. ધડાકો એટલો જોરદાર હતો કે દ્વાર આખો…..