ઈઝરાયલના હુમલાઓમાં 406 મૃત્યુ : ઈરાને હાઈફામાં તેલ રિફાઈનરી સહિતના સ્થળોએ 150 મિસાઈલ દાગી : 14 મોત
તેલ અવીવ/તેહરાન,
તા. 15 : ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ખતરનાક વળાંક પર આવીને ઊભું છે. એક તબક્કે ઈઝરાયલના
પ્રહારોથી કંપી ઊઠેલા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ શરણાગતિ જેવા સંકેતમાં એવું
નિવેદન આપ્યું હતું કે, ઈઝરાયલ હુમલા અટકાવશે તો અમે પણ શાંતિનો માર્ગ અપનાવશું.....