મુંબઈ, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાઈપ્રસની યાત્રા દરમિયાન એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએક્સ) દ્વારા સાઈપ્રસ સ્ટૉક એક્સચેન્જ (સીએસઈ) સાથે ક્રોસ અને ડયુએલ લિસ્ટિંગ તથા દ્વિપક્ષીય મૂડી બજાર સહયોગ વધારવા માટે એમઓયુ થયા હતા. વડા પ્રધાન મોદી અને સાઈપ્રસના.....