આર્થિક મદદ અને નેટવર્ક વિના આવા હુમલા સંભવ નથી : એફએટીએફ
નવી
દિલ્હી, તા. 16 : પહલગામ આતંકવાદી હુમલા બાદથી દુનિયાભરમાં પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી એક વખત બેનકાબ થયો છે. પાકિસ્તાનને ફરી એફએટીએફના ગ્રે લિસ્ટમાં સામેલ કરવાની માગણી થઈ રહી છે. આ દરમિયાન વૈશ્વિક આતંકી ભંડોળનું મોનિટરિંગ કરતી સંસ્થા એફએટીએફ (ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ.....