• શુક્રવાર, 27 જૂન, 2025

મોદીને સાઈપ્રસનું સર્વોચ્ચ સન્માન

નવી દિલ્હી, તા. 16 : ત્રણ દેશોના પ્રવાસના બીજા દિવસે સોમવારે સાઈપ્રસમાં રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસટો ડોલિડેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનાં સર્વોચ્ચ સન્માન `ગ્રાન્ડક્રોસ ઓફ ઓર્ડર ઓફ મકારિયોસ'થી સન્માનિત કરાયા હતા. સન્માન સાઈપ્રસ તરફથી એવા નેતાને અપાય છે. જેમણે શાંતિ, સહયોગ અને માનવતાનાં ક્ષેત્રમાં.....