ઈરાનની વળતી કાર્યવાહીમાં ઈઝરાયલમાં આઠનાં મોત, 200થી વધુ ઘાયલ
તેલ
અવીવ/તેહરાન, તા. 16 : મધ્ય-પૂર્વની સાથોસાથ આખી દુનિયામાં ઉચાટ ફેલાવનાર યુદ્ધની આગ સોમવારે સળંગ ચોથા દિવસે બેકાબૂ બની હતી. ઈરાને આજે સવારે મધ્ય ઈઝરાયલમાં અનેક જગ્યાઓ પર બેલેસ્ટિક મિસાઈલો છોડીને હુમલા કર્યા હતા. છેલ્લા ચાર દિવમાં ઈરાને કરેલા સૌથી મોટા હુમલામાં આઠ લોકોનાં મોત.....