પીઓકેના પૂર્વ વડા પ્રધાનનો વીડિયો વાયરલ
નવી દિલ્હી,તા.19
: ભારત લાંબા સમયથી સીમાપારથી થતા આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવતું
રહ્યું છે પરંતુ નઠારા પાકિસ્તાનના નેતાઓ દરેક વખતે તેનો ઈન્કાર કરતા રહ્યા છે. હવે
એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં પાકિસ્તાની નેતા ચૌધરી અનવારુલ હકે ખુલ્લેઆમ સ્વીકાર્યું
હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી…..