ભારત સૌથી મોટો શિકાર દેશ : નંબરથી માંડીને પ્રોફાઈલનું ડાર્કવેબમાં વેચાણ
નવીદિલ્હી, તા.19:
આંકડાનાં હિસાબે દુનિયાનો સૌથી મોટા ડેટા લીક થયો છે. વોટ્સએપની માલિક કંપની મેટાની
એક ભૂલનાં વાંકે વોટ્સએપનાં 3.પ અબજ વપરાશકારોની ગોપનીયતા જોખમાઈ ગઈ છે. ટાણે કટાણે
વોટ્સએપ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવે જેમાં કોઈ લોભામણી લાલચ અથવા નોકરીની
ઓફર જોવા…..