એસસીઓ પરિષદમાં વિદેશપ્રધાને કહ્યું, આતંકવાદ સામે કોઈ બહાના ન ચાલે
નવી દિલ્હી, તા.19:
વિદેશપ્રધાન એસ.જયશંકરે આજે રશિયામાં ક્રેમલિન ખાતે પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત
કરી હતી અને તેમને આગામી વર્ષે યોજનાર વાર્ષિક શિખર સંમેલનની તૈયારીઓ વિશે અવગત કર્યા
હતાં. આ પરાંત વડા પ્રધાન મોદીનો ખાસ શુભેચ્છા સંદેશો પણ આપ્યો હતો. જયશંકરે જણાવ્યું
હતું કે, તેમનાં વચ્ચે….