પુતિનની ભારત યાત્રા પહેલાં મહત્ત્વની અૉફર
મોસ્કો, તા.
19 : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની આગામી ભારત યાત્રા પહેલા રશિયાએ ભારતને પોતાના અત્યાધુનિક પાંચમી
પેઢીના સ્ટીલ્થ યુદ્ધ વિમાન એસયુ-57ના પુર્ણ લાયસન્સ પ્રાપ્ત ઉત્પાદનનો પ્રસ્તાવ દોહરાવ્યો
છે. આ પ્રસ્તાવમાં કોઈપણ પ્રતિબંધ વિના ફુલ ટેક્નોલોજી ટ્રાન્સફર પણ સામેલ…..