• રવિવાર, 23 નવેમ્બર, 2025

બિહારમાં દસમી વાર નીતિશ સરકાર

સમ્રાટ ચૌધરી, સંજય સિંહા ફરી નાયબ મુખ્ય પ્રધાન

આજે શપથવિધિ : વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ, રાજનાથ, નડ્ડા, 11 રાજ્યના મુખ્ય પ્રધાન મહેમાન

પટણા, તા. 19 : નીતીશ કુમાર આવતીકાલે ગુરુવારે બપોરે 1.30 વાગ્યે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ વચ્ચે 10મી વાર બિહારના મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કરશે. બિહાર વિધાન મંડળના મધ્યસ્થ ખંડમાં બુધવારે નીતીશ એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા….

ઇ-પેપરના નવા શુલ્ક