રૂા. 775 કરોડના સોદાથી ટાર્ગેટ ઓળખી હુમલો કરી શકાય એવી પ્રણાલી મળશે
નવી દિલ્હી, તા.
20 : અમેરિકા ભારતને 100 જેવલિન મિસાઈલ સિસ્ટમ (એફજીએમ-148) અને 216 એક્સકૈલિબર પ્રોજેક્ટાઈલ
સ્માર્ટ તોપગોળા (એમ982એ1) વેચશે. બંને દેશ વચ્ચે 92.8 મિલિયન ડોલર (અંદાજિત રૂા.
775) કરોડનો સોદો થયો હોવાનું અમેરિકાની રક્ષા સુરક્ષા સહયોગ એજન્સી (ડીએસસીએ)એ બુધવારે…..