કૈસી ચલી હૈ અબ યે હવા તેરે શહર મેં...
સાડા પાંચ કરોડ
દર્દીઓમાં મહિલાઓ, બાળકો પણ અડફેટે
નવી દિલ્હી, તા.20
: ભારતમાં શ્વાસની ઘાતક બીમારીના દર્દીઓ ખુબ વધી ગયા છે. વાયુ પ્રદૂષણના કારણે દેશમાં
હવા એટલી ઝેરી બની છે કે ફેફસાના રોગોનું જોખમ ફક્ત ધૂમ્રપાન કરનારાઓ સુધી મર્યાદિત
નથી. ભારતમાં લગભગ સાડા પાંચ કરોડ લોકો સીઓપીડી (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ)
થી પીડિત છે…..