• રવિવાર, 23 નવેમ્બર, 2025

દિલ્હી બ્લાસ્ટ : અલ ફલાહના 200 ડૉક્ટર-સ્ટાફ તપાસના ઘેરામાં

નવી દિલ્હી, તા. 20 : દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની તપાસમાં હવે અલ ફલાહ યુનિવર્સિટી પુરી રીતે ઘેરાઈ ચુકી છે. કહેવાય છે કે યુનિવર્સિટીના 200થી વધારે ડોક્ટર, લેક્ચરર અને સ્ટાફ તપાસ એજન્સીના રડારમાં છે. બીજી તરફ વ્હાઈટ કોલર આતંકવાદી મોડયુલના ખુલાસા બાદ એજન્સીએ જીએમસીમાં ડોક્ટરો…..

ઇ-પેપરના નવા શુલ્ક