વિધેયકને મંજૂરી માટે સમયસીમા નથી પરંતુ વિલંબ થશે તો કોર્ટ દખલ કરશે
નવી દિલ્હી, તા.
20 : રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની વિધેયકો મંજૂર કરવાની સમય મર્યાદા અંગે આવેલી અરજીઓની
સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો. અમે નથી માનતા
કે, રાજ્યપાલો પાસે વિધાનસભામાંથી પસાર વિધેયકોને રોકવાના પૂરા અધિકાર છે. રાજ્યપાલો
પાસે ત્રણ વિકલ્પ છે. એક તો ખરડાને મંજૂરી…..