ગાંધી મેદાનમાં મુખ્ય પ્રધાન સહિત 27 પ્રધાનના શપથ
ભાજપના 14, જેડી-યુના
8, લોજપાના બેને સ્થાન
વડા પ્રધાન મોદીએ
ગમછો લહેરાવી અભિવાદનથી દિલ જીત્યું
પટણા, તા. 20
: ગાંધી મેદાન ગુરુવારે વધુ એકવાર બિહારની રાજનીતિના ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું
હતું. નીતીશકુમારે 10મી વાર મુખ્યપ્રધાન તરીકે શપથ લઇને ઇતિહાસ રચી નાખ્યો હતો. આ સાથે
જ ભવ્ય શપથ સમારોહમાં એનડીએના ઘટકદળો વચ્ચે અદ્ભૂત તાલમેલ અને એકતા જોવા મળી હતી અને
બિહાર સરકારનો…..