• શુક્રવાર, 09 મે, 2025

આઈએમએફે વેપાર તણાવ વચ્ચે ભારતનો વિકાસદર ઘટાડીને 6.2 ટકા કર્યો

દેશમાં ગ્રામીણ માગ સારી રહેવાની ધારણા

નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ આજે નાણાં વર્ષ 2025 - 26 માટે દેશના વિકાસદરના અંદાજમાં 0.30 ટકાનો ઘટાડો કરી 6.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યે છે. વૈશ્વિક વેપારમાં તણાવ અને અને વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે દેશના.....

ઇ-પેપરના નવા શુલ્ક