• રવિવાર, 01 જૂન, 2025

સોનામાં મંદી નથી આવી; તેજીની ગાડી થાક ખાય છે

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 16 : બજારની ચાલને અનુસરીને વેપાર ગોઠવનારા મોમેન્ટમ ટ્રેડર્સને અત્યારે સોના કે ચાંદીમાં તેજી ધ્યાને સોદા કરવાની કોઈ ઉતાવળ નથી. તેઓ બાજુએ ઊભા રહી ગયા છે. આથી જ છેલ્લાં બે સપ્તાહમાં સોનામાં ગાબડું પડ્યું, પણ ભાવમાં મોટું ધોવાણ અટકી પડ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે........