• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

આ વર્ષે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પરણશે

ટીવી રિયાલિટી શો બિગ બોસ -15માં પ્રેમમાં પડનારા કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશે પોતાના પ્રેમને છુપાવ્યો નથી. ઊલટું આ યુગલે તો પહેલેથી એકમેક માટેની લાગણીઓની ખુલીને વાત કરી છે. ચાર વર્ષ કરતાં વધુ સમયથી ડેટિંગ કરતાં આ યુગલનું બૉન્ડિંગ મજબૂત છે. આથી તેઓ કયારે લગ્ન કરશે એવો સવાલ.....