વિશ્વ પર્યાવરણ દિને અભિનેત્રી અને પર્યાવરણની હિમાયતી રવિના ટંડનનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સમ્માન કર્યું હતું. પર્યાવરણ સુરક્ષા અને પ્રાણીઓના કલ્યાણમાં યોગદાન આપવા બદ્લ રવિનાનું સમ્માન કરાયું હતું. રવિનાએ સોશિયલ મીડિયા પર કૃતજ્ઞતા વ્યક્ત કરતાં આ સમાચાર.....