• મંગળવાર, 02 જૂન, 2026

હવે આવશે ‘ધુરંધર યુનિવર્સ’

આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર અને ધુરંધર-2નો કેફ હજુ પણ લોકોના મગજ પર છવાયેલો છે અને દરેકન આશા છે કે તેઓ ત્રીજો ભાગ બનાવશે. આથી જ આ ફિલ્મના દરેક કલાકારને સવાલ પૂછવામાં આવે છે કે ત્રીજો ભાગ કયારે આવશે? દરમાયન સોશિયલ મીડિયા પર વાયરલ......