• મંગળવાર, 02 જૂન, 2026

ફ્રેંચ ઓપનમાં અપસેટ યથાવત્ : હવે વિશ્વ નંબર 6 અનિસિમોવા આઉટ

રુસી તરુણી મીરા એન્ડ્રિવા કવાર્ટર ફાઇનલમાં

પેરિસ તા. 1 : ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઉલટફેરનો ક્રમ અટકવાનું નામ લઇ રહ્યો નથી. પુરુષ અને મહિલા વિભાગમાં મોટાભાગના ટોચના ક્રમના ખેલાડીઓ કવાર્ટર ફાઇનલમાં હારીને બહાર.....