• મંગળવાર, 02 જૂન, 2026

પોલીસે નાગરિકોને પરત કર્યા રૂા. 1.46 કરોડના 982 મોબાઈલ

મુંબઈ, તા. 1 : મુંબઈ પોલીસના ઝોન-12 વિભાગે એક વિશેષ ડ્રાઈવ ચલાવીને નાગરિકોના ચોરાયેલા અને ગૂમ થયેલા કુલ 982 મોબાઈલ ફોન શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે. રિકવર કરાયેલા આ તમામ મોબાઈલ.......