• મંગળવાર, 02 જૂન, 2026

કફ પરેડમાં આલીશાન ઈમારતમાં ભીષણ આગ

મુંબઈ, તા. 1 : દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આવેલી એક આલીશાન ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પરિસરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કફ પરેડના કેપ્ટન પ્રકાશ પેઠે માર્ગ પર બનેલી.....