• મંગળવાર, 02 જૂન, 2026

ટેક્સ્ટાઈલ અને એપેરલ ક્ષેત્રને રાહત આપવા કપાસની આયાત જકાત પાંચ મહિના માટે માફ

નાનાં અને મધ્યમ એકમોને આ રાહતનો વિશેષ લાભ મળશે

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે 1 જૂન 2026થી પાંચ માસ માટે કપાસની આયાત જકાત અને તેની ઉપર વસૂલ કરવામાં આવતા કૃષિ માળખાકીય અને વિકાસ સેસ માફ કરવાની ઘોષણા કરી છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે આ સંદર્ભે.....