ચીનનાં દબાણ વચ્ચે કૂટનીતિક કવચ તૈયાર કરવાના મ્યાનમાર સરકારના પ્રયાસ
નવી દિલ્હી, તા.1 : ભારતનો પાડોશી દેશ મ્યાંમાર હવે ચીનને છોડીને ભારત સાથે નજદીકી વધારવાનાં પ્રયાસમાં છે. જેનાં ભાગરૂપે ભારતનાં પ્રવાસે આવેલા મ્યાંમારનાં રાષ્ટ્રપતિ અને જુંટા પ્રમુખ યુ મિન આંગ હાઈંગ આજે....