• મંગળવાર, 02 જૂન, 2026

મીરા-ભાયંદરમાં મેટ્રો- નવની સાથોસાથ સાત એફઓબી બંધાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટીએ મુંબઈગરાની સલામતી માટે દહિસર (પૂર્વ) અને મીરા-ભાયંદર વચ્ચેની 11 કિ.મી. અને કુલ આઠ સ્ટેશનો ધરાવતી મેટ્રો લાઈન-નવ ઉપર સાત ફૂટઓવર બ્રિજ......