બીજી નવેમ્બરે શાહરુખ ખાનનો 61મો જન્મદિન છે. દર વર્ષની જેમ ચાહકો આ દિવસે પોતાના મનગમતા કલાકારના દીદાર કરવા તેના ઘરની બહાર જમા થશે. કિંગ ખાન આવશે અને સ્પેશિયલ પૉઝમાં ચાહકોનું અભિવાદન ઝીલશે એવી અપેક્ષા છે. જોકે, આ વર્ષે શાહરુખના ચાહકોને નિરાશા સાપડશે, કેમ કે હાલમાં અભિનેતા લંડનમાં ફિલ્મ કિંગના ગીતનું શૂટિંગ......