મુંબઈ, તા. 28 : મુંબઈ પોલીસે છેલ્લાં ચાર મહિનામાં વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા અને અન્ય લોકોને એકત્ર કરનારા કેટલાક કાર્યકરોને કારણદર્શાવો નોટિસ ફટકારી છે. જેમાં તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે કે તેમને યોગ્ય જામીનદાર દ્વારા એક વર્ષ માટે સારા વર્તનનું વચન આપીને 50 હજાર રૂપિયાનો બોન્ડ ભરવાનો આદેશ......