જિઓનું દમદાર લિસ્ટિંગ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : જિઓ પ્લેટફોર્મ્સ લિ.ના ઐતિહાસિક લીસ્ટીંગના દિવસે અને એનએસઇમાં ઓક્ટોબર વાયદાની સમાપ્તિ પછીના તેમ જ બીએસઇમાં એવી સમાપ્તિ પૂર્વેના દિવસે બુધવારે નિફ્ટી 22750વાળો 22678 ખુલી ઘટીને 22497 સુધી જઇ આવી, એ લેવલેથી શરૂ થયેલા સુધારામાં 22778નો ઇન્ટ્રાડે હાઇ બનાવી છેલ્લે 0.22 ટકા, 51 પોઇન્ટ્સ ઘટીને 22698.85ના સ્તરે બંધ હતો. સેન્સેક્સ 0.48 ટકાના નુક્શાને 73246ના સ્તરે વિરમ્યો......