• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

મુંબઈગરાઓને પાણી ઉકાળીને પીવાની પાલિકાની સલાહ

યેવઈ જળાશયનું સમારકામ થયું 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : દક્ષિણ અને ઉપનગરોને પાણીપુરવઠો આપતા પિસે-પાંજરાપોળ સ્થિત યેવઈ જળાશયના કમ્પાર્ટમેન્ટનું સમારકામ તાજેતરમાં પૂરું થયા બાદ એને ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આ સમારકામને કારણે અને પાણીના નવા પ્રવાહને કારણે પાણીની શુદ્ધતા અને ગુણવત્તા પર અસર થઈ હોવાની શક્યતા છે. આથી કોઈપણ પ્રકારના પાણીજન્ય રોગ કે ઈન્ફેક્શન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ