લૉસ એન્જલસમાં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ: ધ રાઈઝ અૉફ અ લેજેન્ડનું પ્રીમિયર યોજાયું હતું અને તેને ઉત્સફુર્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના પ્રીમિયર પહેલાં યોજાયેલા સમારંભમાં કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ ઉપરાંત દિગ્દર્શક નિતેશ તિવારી તથા અન્ય સભ્યો હાજર હતાં. ફિલ્મ જોનારા પ્રેક્ષકોએ ફિલ્મની.......