18.40 કિલોમીટરની મેટ્રો 2030 સુધીમાં દોડતી થશે, રોજિંદા પાંચ લાખ પ્રવાસીઓને રાહત
મુંબઈ, તા. 28 : મુંબઈ મહાનગર (એમએમઆર)માં પરિવહન વ્યવસ્થા વધુ સક્ષમ કરવા માટે મહારાષ્ટ્રના પ્રધાનમંડળે માનપાડા-કટઈ નાકાથી તળોજા (કલ્યાણ ફાટા માર્ગ) 18.40 કિ.મી. લંબાઈની મુંબઈ મેટ્રો લાઈન 12-એને મંજૂરી આપી દીધી છે. રૂા. 13,856 કરોડના ખર્ચનો આ પ્રોજેક્ટ આગામી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ.....