અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 29 : સોનાના ભાવમાં ફરીથી ઘટાડો થયો હતો. ગુરુવારે વિશ્વ બજારમાં સોનું 1 ટકા કરતા વધારે તૂટ્યું હતુ. ન્યૂયોર્કમાં 4029 ડોલર અને ચાંદીનો ભાવ 52.53 ડોલરની સપાટીએ ચાલી રહ્યો હતો. ફુગાવાનો ઊંચો દર યુએસ ફેડરલ રિઝર્વને આ વર્ષના અંતમાં વ્યાજ દરોમાં વધારો કરવા માટે પ્રેરણા આપશે તેવો ફફડાટ....