10 હજાર ફૂટની ઉંચાઇ પર ધમકીથી હડકંપ, વિમાન તરત પાછું ફર્યું
વોશિંગ્ટન, તા. 29 : અમેરિકામાં સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકતો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લાસ વેગાસથી ન્યૂજર્સી જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં એક મુસાફરે મજાકમાં કરેલી મેસેજબાજી ભારે પડી હતી. વિમાન હવામાં પહોંચ્યા બાદ એક મુસાફરે ફ્લાઇટ હાઇજેક અને ક્રેશ કરવાની વાત લખીને મેસેજ....