સહાયક બાલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ કાર્લ હોપકિન્સનને પણ રજા આપી દેવાઈ
નવી દિલ્હી, તા.29 : ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સની સાથોસાથ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે પણ પોતાના સપોર્ટ સ્ટાફમાં વ્યાપક ફેરફારોની કવાયત હાથ ધરી છે. તાજેતરમાં જ મુખ્ય કોચ તરીકે મહેલા જયવર્ધનેના સ્થાને કિરોન પોલાર્ડની નિમણૂક કર્યા બાદ હવે સપોર્ટ સ્ટાફમાંથી બાલિંગ.....