ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ આપી જોરદાર ટક્કર, કૉંગ્રેસે જીતી નાગપુરની બેઠક
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 29 : દેશના રાજકારણમાં આજકાલ ચૂંટણી પરિણામો, પક્ષોની સંગઠનાત્મક શક્તિ અને મતદારયાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઇઆર)ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વિધાન પરિષદની 28 સીટો માટે થયેલી ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને 16 બેઠકો પર....