જોશ ઇંગ્લિશની સદી : દક્ષિણ આફ્રિકાના
4 વિકેટે 140 રન
કેપટાઉન, તા.29: ન્યૂલેન્ડ્સ ખાતે રમાઈ રહેલી નિર્ણાયક ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ત્રીજા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ પોતાના બીજા દાવમાં 4 વિકેટે 140 રન બનાવી લીધા છે અને હાલ તે 40 રનની નજીવી સરસાઈ ધરાવે છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં 429 રનનો જંગી સ્કોર ખડકીને.....