• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

રશિયાના યુક્રેન પરના હુમલામાં 13નાં મૃત્યુ

કીવ, તા. 29 : આક્રમક બનતાં રશિયાએ ગુરુવારની સવારે યુક્રેનના નિપ્રો શહેરમાં રેલવે સ્ટેશન પર ડ્રોન હુમલા કર્યા હતા. આ હુમલામાં 13 લોકોનો મોત થઇ ગયાં હતાં, તો અન્ય 10 ઘાયલ થયા હતા. યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ ડ્રોન હુમલાને ભયાનક લેખાવતાં આવા હુમલા રોકવા માટે રશિયા પર વધુ કડક પ્રતિબંધો મૂકવાની....

ઇ-પેપરના નવા શુલ્ક