• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

મોક સંસદમાં જ્ઞાનેશકુમાર સામે ચાલશે મહાભિયોગ

ખડગેના નિવાસે મોક સંસદ સત્ર યોજવાની કૉંગ્રેસની તૈયારી : મીરા કુમાર બનશે સ્પીકર

નવી દિલ્હી, તા. 29 : કોંગ્રેસની આગેવાનીમાં ઇન્ડિયા બ્લોક દ્વારા શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અનોખું રાજકીય વિરોધ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. જેમાં સંસદનું મોક સત્ર યોજવામાં આવશે અને તેમાં જ્ઞાનેશ કુમારને પદ ઉપરથી હટાવવા માટે મહાભિયોગ જેવી કાર્યવાહીનું પ્રતીકાત્મક મંચન કરવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક