અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 29 : મલેશિયન પામતેલ વાયદામાં મંદી થઈ જતા ભાવ ત્રણ સપ્તાહના તળિયે પહોંચી ગયો છે. ગુરૂવારે સતત ચોથા દિવસે વાયદામાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. હરીફ તેલમાં નબળાઈ અને ઓકટોબરમાં ઈન્વેન્ટરીમાં વધારો થવાની ચિંતાથી વાયદા ઉપર દબાણ હતું. મલેશિયન પામતેલનો જાન્યુઆરી કોન્ટ્રાક્ટ 69 રીંગીટ....