ચિંતાજનક અહેવાલ : ભારતમાં 55 હજારથી વધુ લોકોના જીવ જોખમમાં
નવી દિલ્હી, તા. 29
: વિશ્વભરમાં `સુપર અલ નીનો'નો ખતરો ઝડપથી વધી રહ્યો છે, જે વૈશ્વિક સ્તરે લાખો લોકો
માટે જીવલેણ સાબિત થઈ શકે છે. `ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ' દ્વારા જાહેર કરાયેલા નવા નકશા
અને ડેટા અનુસાર, પેસિફિક મહાસાગરમાં તાપમાનમાં અસાધારણ વધારાને કારણે ગરમીથી થતાં
મૃત્યુનો આંકડો ઝડપથી વધી શકે....