હાલમાં ફિલ્મ સુમુકના શૂટિંગમાં વ્યસ્ત અક્ષય કુમાર પ્રિયદર્શનની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય અને પ્રિયદર્શનની જોડી ફરી ધમાલ મચાવશે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડણેકર જોવા મળશે. છેલ્લા આ જોડી 2022માં ફિલ્મ રક્ષાબંધનમાં જોવા મળી હતી. હવે ચાર વર્ષ બાદ ફરી તેઓ સાથે કામ.....