કોપર વ્યવસાયના મજબૂત પ્રદર્શનથી અૉપરાટિંગ રેવેન્યૂ વધીને રૂા. 38,023 કરોડ
મુંબઈ, તા. 29 (એજન્સીસ) : અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કરતાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે પંચાવન ટકા ઘટીને રૂા. 1492 કરોડ થયો હોવાનું જણાવ્યું છે. જોકે, કંપનીની કુલ આવકમાં 74 ટકાનો....