• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

સારા અલી ખાન કેદારનાથ જતાં મૌલવીઓ ખફા

હાલમાં અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ ઉડતા તીર રજૂ થઈ છે અને સારી ચાલી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આયુષમાન ખુરાના છે. જો કે, સારા ફિલ્મ નહીં પણ અન્ય કારણસર અખબારોના મથાળાં સર કરી રહી છે. અભિનેત્રી હાલમાં કેદારનાથ મંદિરે ગઈ હતી અને ત્યાંની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકતા હોબાળો થયો....

ઇ-પેપરના નવા શુલ્ક