• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

વિક્રમી ઊંચાઈથી ચાંદીના ભાવ અડધા થયા, સિલ્વર ઈટીએફમાં રોકાણકારોનો રસ વધ્યો

મુંબઈ, તા. 29 (એજન્સીસ) : વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં વિક્રમી ઊંચાઈથી નોંધપાત્ર ઘટાડો થતાં રોકાણકારો ફરી ચાંદી તરફ નજર દોડાવી રહ્યા છે. ચાંદીના ભાવમાં અગાઉ થયેલા જોરદાર ઉછાળા બાદ હવે ભાવમાં મોટો ઘટાડો જોવા મળતાં ચાંદી આધારિત એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં રોકાણ કરવાની તક શોધતા રોકાણકારોની....

ઇ-પેપરના નવા શુલ્ક