તહેવારોમાં ઘરાકી ખોરવાઈ, ધંધા અડધા, ચોરીના કિસ્સા વધ્યા
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 29 : મુંબઇનું પરંપરાગત વેપારી મથક અને તહેવારોમાં ઘરાકીથી ધમધમતું મસ્જિદ બંદર રેલવે પ્રશાસને આપેલી યાતનાથી પરેશાન છે. સ્ટેશનમાં જવાના બે પુલ બંધ કરી દેવાતાં ટ્રાફિક અને ભીડ એટલી હદે વધી ગઇ છે કે ચોરી, અકસ્માત, અને છેડતીના બનાવો વચ્ચે વેપારીઓની ઘરાકી ઘટી રહી છે. જેના કારણે મસ્જિદ બંદરના વિવિધ મેવા અને....