• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ઈડન પાર્કની બાઉન્ડ્રી નાની : ન્યૂ ઝીલૅન્ડ સામે 4-0ની લીડ મેળવવા ભારત સજ્જ

ઓકલેન્ડ, તા.29 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 શ્રેણીમાં ભારતીય ટીમે 3-0ની સરસાઈ મેળવીને પહેલેથી જ દબદબો જાળવી રાખ્યો છે. હવે શ્રેણીનો ચોથો મુકાબલો શુક્રવારે ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક ખાતે રમાશે. આ મેદાનની નાની સીધી બાઉન્ડ્રી અને બાટિંગ-અનુકૂળ પિચને જોતાં ભારતીય બેટ્સમેનો પાસેથી ફરી....

ઇ-પેપરના નવા શુલ્ક