• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

આજથી પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં, બનાસકાંઠા અને કેવડિયાની મુલાકાત લેશે

 અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 29 : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 અને 31 અૉક્ટોબરના રોજ પીએમના બે દિવસીય સત્તાવાર ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. બનાસકાંઠા, ગાંધીનગર અને કેવડિયામાં વિવિધ વિકાસ.....

ઇ-પેપરના નવા શુલ્ક